માં

શું લખું માં વિશે
શબ્દો ઓછા પડે છે
લખતા લખતા જીંદગી વિતી જશે પણ માં શબ્દ નું વર્ણન પૂરું ના કરી શકું
માં છે તો પૂરું વિશ્વ છે
માં છે તો હું છું

Happy mother's day

Gujarati Thought by siddharaj : 111429633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now