પ્રેમ પ્રેમ કરો છો શુખી દુખી થાઓ છો...પ્રેમ એટલે શું????
સમર્પણ...બરાબર..
તમે ફ્કત સમરણ ની ભાવના રાખો છો તો તમે દુખી કેમ:
હા પ્રેમ એટલે સમરપણ અને સદભાવના..જેમા તમારો સ્વાર્થ બીલકુલ ના હોય સામાવાળાની ખુશીજ હોય..
હવે જો સામાવાળું એની ખુશીથી અલગ થાય કે તમને ના મળે તો..ડગો સાનો..? તમારો પ્રેમ સાચો તો એનું શુખ દેખી ખુશ રહો...હા બન્નેની ઈચ્છા વગર મજબુર થઈ છુટા પડો તો દર્દ સાચું...
બે વફા ત્રણ વફા આ બધો ફક્ત આપણો સ્વાર્થ કે લાલચ નહી તો શું??
આપણને બોલાવે મળે સાથ આપે તો સારા ન આપે એટલે ખરાબ??? ભાઈ સામા વાળાની પણ કોઈ મજબુરી કે ખુશી રહી હશે.
લેલા મજનું , હીર રાજા, સીરીન ફરહાદ, સોની મહીવાલ..
આ દાખલા બન્નેની સામ સામી તડપના છે...એક તરફી અને સ્વાર્થ ના નહી...
અને હા...આપણે લોકોને એક તરફી પ્રેમ બે વફાઈ ના આ લેખ લખી શું શીખામણ આપીએ છીએ..આમાથી લોકો શું શીખશે??
આપણી પેઢી વંસ વારસો સમાજ કયા પાઠ શીખશે?? અરે આપણે મન ફાવે તેમ કરવું લગ્ન કરી સેટલ થવું અને બીજાને બેવફા ત્રણ વફા કરવા...ભાઈ દરેક ને જીવછે સપના છે..સ્ત્રી હોય કે પુરુષ બધાને હક છે જીવવાનો..આખી ઉમર રોઈ રોઈ ને મરે? આ પ્રેમ છે ? આ આપડો પ્રેમ કે આપણે મરીએ અને બીજાને જીવતે જીવ મારીએ..જાય ત્યા પણ દુખી રહે. આપણને જીવતાને રોએ? સોરી માફ કરજો આ પ્રેમ નહી લાલચ છે...સમજો ના સમજો એ તમને મુબારક
હું પણ પ્રેરાયેલ આવી વાતોથી પણ મારી આંખ ખુલી કે હું આ શું કરુ છું? અને મે થીમ્સ બદલી..લોકોને રાઈટજ પીરસવાનું અવળે પાટે નહી ચડાવવાના, કોઈને ગમે કે ના ગમે.
અરે બીજા દેશના લોકો કયા આગળ પહોચ્યા આપણે પ્રેમ વફા ડગો' વ્યસનો ગુડા ગરદી લોફરાઈ અને ખોટા વટમા રહી ગયા..
પરીણામે અમેરીકા જેવા શક્તી શાળી દેશ આપણને ડરાવે ધમકાવે. આપણે તેમની ગરજ રાખવી પડે..
ભીખ મિગવી પડે મદદની.
ઈતીહાસ યાદ કરો એમણે સાનો ફાયદો ઉઠાવેલ.. ભાઈભાઈ થી વેર...સા માટે..?
જર જમીન અને જોરુ?
હવે નહી સુધરો??
કયા સુધી આ ફાલતુ બાબતમા આપણો અને દેશનો કીમતી સમય બગાડશું , આ બધી નવરાશની બાબતો છે..
પહેલું કાર્ય કરત્વયના પાલનનું છે ધર્મ માનવતા...પ્રેમ આપણો સાચો હશે તો કોઈ છીનવી નહી શકે બાકી લાલચ હશે તો નહીજ રહે..અને હા સામા વાળાની ખુશી દેખો આપણી એક ની નહી..હુતૉ અહી પણ એજ કહીશ જીવો અને જીવવા દો
લોકોને ગમે તેવું ના પીરસો ભલે લાઈક ના મળતી, પણ લોકોનું કલ્યાણ થાય તેવું પીરસો , એમના આતરડા આશીર્વાદ આપશે..લોકોને આપણે લખીએ તેના આદી કરો એ કહે કે પસંદ કરે તેવું નહી ,સારો સંદેશ આપો..જે તમારો આત્મા તમને સાબાસી આપે તેવો..દીમાગની સોચ નહી અંતરનો અવાજ.
બાકી બધાની મરજી..બધા ભારત દેશમાં સ્વતંત્ર છો..આત્મા કહે તેમ કરો..નો પ્રોબલેમ.
આભાર
Raajhemant