_________ #સાંભળવું _________
પડદે જ્યાં નાદ કર્ણપલ્લવેથી આવીયો,
ધ્રુજી હથોડી 'ને અથડાઈ એરણે ત્યાં,
શંખનાદ થઈ , તંતુએ અનુનાદ જ્યાં,
દ્વાર મસ્તિષ્કે , અથડાઈને સુર છેડયા,
સાંભળવું જીવનું આ , પ્રભુ ગોઠવ્યું તે,
ગૂંજવું ને સુંણવું પ્રભુ આપથી તે...
#સાંભળવુ
#Heard
#lockdowndays
#homequorantine