શબ્દો ની સરવાણી
કાગળ પર કોરાણી,
બની કવિતા આજે
ઢોળાણી .‌
શબ્દે શબ્દે માં તારી વાત છપાણી,
માતૃદિવસ ના નામે માં તારા માટે આજ થોડી લાગણી લખાણી.
ક્યાં જોઈ કોઈ ધરના ખુણામાં કેટલીય માં ની
એકલતા છુપાણી.....@

Gujarati Blog by Aradhyaba : 111429271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now