કોઈ ઘાયલ બનેલા દિલ ની વાત સાંભળવી ગમે છે,
કોઈ પાગલ બનેલા પ્રેમની વાત સાંભળવી ગમે છે,
નથી કોઈ ફરમાઈશ હવે આ જિંદગીની,
પણ વીતી ગયેલી એ વાતો આજે પણ સાંભળવી ગમે છે.
#સાંભળવુ

Gujarati Blog by મનીષ ગૌસ્વામી : 111428944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now