ઘણા દિવસો પછી સાસરિયામાં દિકરીની થાળીમાં ગરમા ગરમ રોટલી હતી એક કોળીયો મોંઢામાં મૂક્યો ને અશ્રુભીની આંખો સાથે હૈયું છલકાઈ ગયું
જીજ્ઞાશા પટેલ
સુરત

Gujarati Microfiction by Jignasha Patel : 111428903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now