મોરલીના સુરને સાંભળવું,

ગાયો ને દિલ દઈ ભાંભરવું,

ગોપીઓને રાસે નચાવવું,

ભાન ભૂલી પ્રેમમાં ખોવાવવું,

અદભૂત છે "કાન" તારી લીલા,

મિત્રોને માખણ ચોરીને ખવડાવવું.

#સાંભળવુ

Gujarati Shayri by Sandipsinh : 111428779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now