#સાંભળવુ
મને સંભળાય છે એ પક્ષીઓનો કલરવ,
મને સંભળાય છે એ દરિયાનો ઘૂઘવાટ,
હવે મને સંભળાય છે પ્રકૃતિ નો અવાજ,
અત્યાર સુધી આપણે સૌએ
પ્રકૃતિ સાથે ખૂબ જ અયોગ્ય વર્તન કર્યું
પરંતુ હવે પ્રકૃતિ ફરીથી જાણે નવજીવન પામી છે
માટે મને સંભળાય છે પ્રકૃતિનું.............