આજની ફેશન
તો જુઓ!
મા માટે એક
" મધર ડે" !
આ દિવસે તેણી જે
કહે તે સાંભળવાનું,
એ કહે તે પ્રમાણે કરવાનું!
બાકી ના દિવસો માં
મા ને ભૂલી જવી?
મારે શું કરવું અનિલ?
મને એક કવિના સાંભળેલા
શબ્દો યાદ આવે છે!
" પહેલા આંખમાં આંસુ
આવતાં ને મા યાદ આવતી,
હવે મા યાદ આવે છે ને
આંખ માં આંસુ આવી જાય છે".
#સાંભળવુ