આજે સવાર ની પહોળ મા કામવાળી નો ફોન આવ્યો...અને કહે બધા ઓનલાઈન કામ કરે હું પણ ઓનલાઈન કરીશ.. શેઠાણી : કેવી રીતે? બસ હું જેમ જેમ કહું તેમ તેમ તમે અને શેઠ ઝાડુંપોતા કચરા વાસણ કરતા જજો...🤣🤣
બોવ માથા ભારે હો...
H@B

Gujarati Thought by BHAVIN HEART_BURNER : 111428342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now