**શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ કાર્યો હતો અમે💞 એટલે જ આ જાણીને વિશ્વાસઘાત💔 કર્યો તમે 😏 - હેત

Gujarati Shayri by Mahadev Ki Diwani : 111428324
Nilesh D Chavda 7 year ago

અમને તો અમારાનો પણ અનુભવ છે તમને તમારાય દગો દેશે જ ,, વિશ્વાસ જેટલો વધારે હોય ને દગો એટલો જ મોંઘો મળે છે એટલા માટે જ્યારે હવે આપણને ખબર પડી છે તો વિશ્વાસ ખુદ પર કરજો ...બીજા વિશ્વાસ ટોડી જ દેશે ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now