પ્યારો ગણો તો સિતારો છું હું,
ન્યારો ગણો તો કિનારો છું હું,
આંખો માં ચમકેલા હોઠો થી છલકેલા,
શબ્દો ના ચહેરાનો ચિતારો છું હું.

પ્રફુલ જોષી

Gujarati Poem by Praful Joshi : 111427868

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now