ન માપવી દુષ્ટતા
ન આંકવી પ્રમાણિકતા
ન જાણવી કૃરતા
ન તપાસવી પવિત્રતા

નથી કોઇ ગુણ સપ્રમાણ જાણજે
હોય જો બધા સંત
તો સુધારવા કોને કાજે..

~પ્રયત્નશીલ

#દુષ્ટતા

Gujarati Blog by Kulsoom : 111427296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now