🌛રાત્રી 🌜

ભર અંધારામાં તારા અને ચંદ્રનો ચમકતો સમુદ્ર દેખાય....
 
અસ્તિત્વ ભૂલીને સપનાની દુનિયામાં લોકોનો પ્રવાસ ચાલુ થાય...

હૃદયની વાતો આંખ બંધ કરતા પહેલા આંખ સામે દેખાય....  

અને જ્યાં આખી દુનિયા શાંત થાય ત્યાં આંખ બંધ કરી નિંદ્રાની શરૂઆત થાય...DJC✌️

(મિત્રો તમે મારું પેજ instagram પર follow કરી શકો છો... savicha_sara_vichar.)

Gujarati Poem by DJC : 111427201
DJC 7 year ago

ધન્યવાદ 😇👍

Kamlesh 7 year ago

ખુબ સરસ રચના મહોદયા

DJC 7 year ago

Thank you 😇✌️

DJC 7 year ago

Thank you😇✌️

પ્રભુ 7 year ago

Wha wha super,✍️👌

SHILPA PARMAR...SHILU 7 year ago

વાહ....સરસ...and શુભ રાત્રી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now