#વધવું
જરૂરી છે સતત આગળ વધવું
ભીતર છુપાયેલી ભૂલો ને શોધવું
જેમ નદી સતત વહે છે,
જેમ પૂર્થવી સતત ફરે છે,
જેમ સમય સતત ચાલે છે ,
જેમ માતા સતત સંતાન ને પાલે છે,
એમ સફળ માનવી પણ સતત વધતો રહે છે..
માર્ગ મળે છે જો તું ચાલીશ,
નીડર બની એકલો નીકળીશ.
મુશિબત જરૂર આવશે પણ ચડતી સીડી નો પણ અંત આવશે,
બસ વધતો રહે એક દિવસ સફળતાને કરું મળીશ.