જેમ હોળી તરે છે નદીમાં
તેમ આત્મા તરે છે જીવમાં...

જેમ રામ નામથી તરે છે પથ્થર
તેમ સત્સંગ થી તરે છે જીવન...

જેમ દિવા થી તરે છે પ્રકાશ
તેમ જ્ઞાનથી તરે છે અજ્ઞાની...

જેમ પુષ્પ તરે છે પાણીમાં
તેમ પ્રભુ થી તરે છે ભક્ત....

Gujarati Poem by Shree...Ripal Vyas : 111426812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now