Gujarati Quote in Motivational by RRS

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

______________ #india _____________



અમુકે માણસાઈ નેવે મૂકી માણસ થવાનું છોડ્યું છે,
અમુકે મિસાલ બનીને ફક્ત ઈશ્વર બનવાનું છોડ્યું છે...



ભાવાર્થ : પ્રથમ પંક્તિમાં ડોક્ટર-નર્સ , પોલીસ પર થુંકનારાઓ તથા લોકડાઉનનું પાલન ન કરનારાઓ નો સમાવેશ થાય છે જ્યારે બીજી પંક્તિમાં સૌ ડૉક્ટર-નર્સ તથા પોલીસ તથા જીવનાં જોખમે સેવા આપતા લોકોનો સમાવેશ થાય છે...

#coronawarriors
#homequorantine
#lockdowndays
#fightagainstcorona

Gujarati Motivational by RRS : 111426643
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now