જોઈ તને આજ કદમ આમજ થંભી ગયા,
વેરાન રણમાં જાણે કોઈ રોપ ઉગી ગયા.
Bhavesh
હાથ જાલી તારો ચાર કદમ વધવા હતા,
શું કરું લાગણી જતાવવાને બંધન નડી ગયા!!

Gujarati Whatsapp-Status by Bhavesh : 111426629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now