ચહેરા પર પૂનમ ને
આંખોમાં અમાસ છે,
ત્યાં સુદ અને વદ બંન્નેનો
અદ્ભુત સમાસ છે.

Gujarati Hiku by Krishna Timbadiya : 111426589
Kamlesh 7 year ago

વાહ!!! જોરદાર ક્રિષ્નાજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now