મારે આગળ વધવું અને એનુ વચ્ચે આવવું
મારે થોભવું અને એને મારી સામું હસવું

એના પ્રેમ માં પડવું અને ખુશીઓ નું આવવું
પછી તો એની સાથે ખાવું એની સાથે પીવું

બસ આમ અમારા બે નું એક થવું
- pm is here

#વધવું

Gujarati Romance by Patel Poojan : 111426391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now