હું તને ખુશ કરવા ના કેટલાય બહાના શોધતી રહુ છું અને તૂ હંમેશા એમાં ખામીઓ જ શોધતો રહે છે..
હું હંમેશા તારો પ્રેમ ચાહું છું પણ તૂ હંમેશા મારી આંખો માં આંસુ જ આપી જાય છે..

Gujarati Blog by Mital : 111426352

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now