તને શોધતો રહ્યો મંદિરોના ગભારામાં,

તને શોધતો રહ્યો પહાડોની કોતરોમાં,

તને શોધતો રહ્યો આશ્રમોના આગારોમાં,

તને શોધતો રહ્યો દેવાલયોની દેરીઓમાં,

ને તું મને મળ્યો મારી જ ભીતરમાં..!

યોગી

Gujarati Religious by Yogi : 111426344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now