# વધવું

વધતો રહ્યો મારો આત્મવિશ્વાસ હરેક તકલીફો માં
ભાગતો રહ્યો હું જીવન ના અફાટ દુ:ખો મા
વધતો રહ્યો પ્રેમ ફકત તારી યાદો મા
દુવા કરતો રહ્યો તારૂં સુખ હંમેશા આ બેબુજ જીંદગી મા
મળી તું ના મળી તેનો અફસોસ ના રહ્યો જીવન મા
વધતો રહ્યો પ્રેમ તારી યાદો મા.

Gujarati Poem by Hiten Kotecha : 111426225

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now