વધવું તો છે પ્રેમ માં આગળ તારા જીવન માં પણ ડર લાગે છે ક્યાંય દાગ ના લગાવી બેસું આપણા સંબધો પર . એટલે જ હું ને મારો પ્રેમ મૌન છે તારી આગળ.
#વધવું

Gujarati Thought by રાકેશ પટેલ : 111426198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now