મનભરીને દૂર સુધી ફરવું છે,
બાર જઈને મિત્રો સાથે મળવું છે,
બધા સાથે ભેગા હવે જમવું છે,
આ સમય છોડી આગળ વધવું છે.
જા કોરોના જા હવે ડર વગર જીવવું છે. 😷
#વધવું

Gujarati Poem by Bharat Parmar_bk : 111426164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now