જીવનપથ
માં આગળ વધતાં
સફળ લોકો..

સમય રોકો
જીવન માં વધવું
આગળ હોય...

મન માં મારા
ઠાની લીધું આગળ
વધવું નક્કી...

નવીન તક
વાટ જુવે આગળ
વધવા તારી...

#વધવું #

Gujarati Hiku by Asmita Ranpura : 111425928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now