પ્રેમ નિભાવવા ની
તાકાત ના હોય તો
પ્રેમ ના કરો ક્યારેય
કેમ કે પ્રેમ માં મળેલી
હાર થી તૂટેલા દિલ નો
અવાજ ના હોય પણ
એ તૂટેલા દિલ ની
મૌન ની તડપતી
"હાય" (નિસાસો)
બહુ વસમો હોય છે

Gujarati Whatsapp-Status by Hir : 111425741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now