તું સદાબહાર આમ જ હસતી રહે...
જિંદગીની બધી ઊંચાઈએ તું મકામ કરે....
તારી દરેક પળ જેને તું પામવા ચાહે....
એ તારા કદમો સામે ચાલીને ચૂમી લે...
તને ગમતા પળ હંમેશા ઝૂમતા આવે...
ને તેની તું હમહમેશ એની સહભાગી બને.....

Gujarati Poem by Setu : 111425527

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now