પુરુષ વરરાજો બને તેની પાછળ એક સ્ત્રીનું અદભૂત બલિદાન છુપાયેલું છે.
એક સ્ત્રી ની બાળપણ ની યાદો છૂટે,
પિતા થી કરાયેલી ભાઈ ની ફરિયાદો છૂટે,
જમવા માટે કરેલા સાદો છૂટે,
એની જન્મભૂમિ ત્યાગી ને એ નવવધૂ બને છે.
સાસરિયા પક્ષ ની ફરજો હોય છે કે એ બલિદાન ને પ્રોત્સાહન આપી નવવધૂ ને દીકરી જેમ રાખવી.
ખાતરી પૂર્વક કહું છું ઝગડા થશે જ નહિ.
લગન થાય એટલે લોકો કહે છે કે બિચારો ફસાયો.
પણ એ નહિ વિચારતા કે કોઈ સ્ત્રી ના સ્વપ્ન છૂટ્યા છે, તેનો ત્યાગ નથી દેખાતો.#વરરાજા
લિ.ભાવેશ એસ રાવલ