મન બની ને શાંત
વિચારે છે એક વાત

એક દિવસ હું પણ બન્યો તો #વરરાજો
ઘોડી ચડી ને સાથે લિધા બેન્ડ બાજો

વરવા ગયો હતો હું પણ એક રાજ કુમારી
હોઠો પર હતું સ્મિત ને આંખો માં ખુમારી

એક દિવસ ના રાજા બન્યા નો હતો આનંદ
જીવન સફર માં હમ સફર મળ્યા નો પરમાનંદ

બન્યું છે જીવન પામી મારી જીવનસંગીની
જે છે જીવનના સુખ દુઃખ માં સહભાગીની

... ✍️વિ. મો. સોલંકી "વિએમ"

. #વરરાજો

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111425195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now