તું હા પાડે તો,બની રહીશ વરરાજા આજીવન,
બનાવીને તને મહારાણી,રાખીશ પ્રેમ સદાય સજીવન,

અત્યારે તો થઈ ગયું છે, ધુમાડા જેવું આ જીવન,
દિલ બળે છે તારી યાદ માં,પણ સુગંધ તારા સુધી પહોંચતી નથી!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૭ મે ૨૦૨૦

#વરરાજો

Gujarati Shayri by ALAY : 111425180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now