"અવઢવ દરેકની પોતાના વિચારો સાથે છે,
તોય અહીં સપના માત્ર દીકરીના હોમાય છે.
દીકરીની લાગણી અને સંસ્કારની પરિક્ષા,
જીવનના દરેક તબક્કે જોને કેવી લેવાય છે.!?"

https://www.matrubharti.com/book/19884066/samantar-3

Gujarati Blog by Shefali : 111425133
Prem_222 7 year ago

https://www.matrubharti.com/bites/111426380

Devesh Sony 7 year ago

Vah... Khoob Saras... 👌

Shefali 7 year ago

ખૂબ ખૂબ આભાર બધાનો..

Yakshita Patel 7 year ago

ખૂબ જ સુંદર આલેકબન કર્યું છે.👌👌 લખતા રહો.. ઓલ ઘ બેસ્ટ👍

Parmar Geeta 7 year ago

ખુબ સુંદર સ્ટોરી છે આગળ ના ભાગની રાહ રહેશે.. 👌💐💐

ધબકાર... 7 year ago

ખુબ સરસ... બેસ્ટ ઓફ લક... 💐

Bhavesh 7 year ago

💐💐 ખૂબ જ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now