ટીચર: એક દિવસ નો રાજા એટલે કોણ..?

મીનું: વરરાજા..

ટીચર : કઈ રીતે..

મીનું: જે દિવસે લગ્ન હોય ત્યારે જ વર રાજા હોય છે...લગ્ન પછી તો તમે જાણો જ છો...😂😂😂😂😂😃😃😃😃😃
#વરરાજો

Gujarati Funny by Urmi Chauhan : 111425094

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now