વરરાજો બન્યો
ત્યારે ખબર
નહોતી કે,
એક દિવસ ના
રાજા બનવા ના
જોયેલા સપના ફક્ત
સપના જ હતા!
આ જિંદગીની શતરંજ
માં હું એક રાજા
કોઈ ધમકાવે ત્યારે
ફકત એક પગલું
ચાલવાનું બસ!
#વરરાજો

Gujarati Poem by Anil Bhatt : 111424867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now