ના સમજ મને વરરાજો (રાજા) એ દિવસ નો,

ડગલે ને ડગલે થયો હું રંક કોઈ બીજા માટે,

છતાંય બનાવી એ દિવસે તને મારી 'લાડી',

સાચેજ થયો હું રાજા જીવનની ખુશહાલી નો.




*** ચેતન ***

Gujarati Thought by Chetan : 111424864

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now