જેના હૃદયકમળમાં ઋજુતા હોય
તેને જ સમજાય લાગણીઓ ની ભીનાશ

અનાયાસે આંખોમાં આવતું પાણી
તેને જ સમજાય લાગણીઓ ની ભીનાશ

જેના થી વંચાય ચહેરા ના ભાવ
તેને જ સમજાય લાગણીઓ ની ભીનાશ

અન્ય ની સંવેદના સમજી શકે
તેને જ સમજાય લાગણીઓ ની ભીનાશ

Gujarati Poem by Shree...Ripal Vyas : 111424482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now