સહેલું નથી એમ કંઈ તને વિસરવું
સહેલું નથી એમ કંઈ જીવવું ને મરવું.
મારી 'પ્રીત' સદાય તુજમાં જ સમાણી
તું કહે તો ગમતું મને પ્રાણનુંય ત્યાગવું!!

#વીસરવું

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111424388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now