તું કેમનું કહી શકે કે હું ભુલી ગયો,
બેવફાઈ કરીને પણ જો તુ મારો પ્રેમ ના ભુલાવી શકતી હોય તો હુ તો વફા કરી ને બરબાદ થયો છું. મારી પાસે તો બે-બે કારણ છે તને યાદ રાખવાનાં... મારો પ્રેમ અને તારો દગો.

# વિસરવું

Gujarati Thought by Dhiren Panchal : 111424361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now