હે *કેશવ*,
કૈંક કર..!!

એક બાજુ *કેસ*(Case) વધે છે..!!
બીજી બાજુ *કેશ*(Cash) ઘટે છે..!!

અને હા,
ત્રીજી તરફ *કેશ*(Hair) વધે છે....!!!!

Gujarati Microfiction by Bhumika Vyas : 111424213
Er.Bhargav Joshi અડિયલ 7 year ago

હે દેવી... કેશવ હમણાં મહાભારતના યુધ્ધમાં વ્યસ્ત છે... એ પૂર્ણ થયા પછી જ આવશે ..😀😀😀😛

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now