#વીસરવું

‘કોઈ એમ જ ભુલાઈ જાય,
તૂટેલું જાતે જ સંધાઈ જાય,
સંતોષની સીડી મનમાં મુકાઈ જાય,
ખોટું- ખાટું જે કાંઈ સઘળું,
પળમાં ‘વિસરાઈ’ જાય.’

-બિનલ પટેલ

Gujarati Motivational by BINAL PATEL : 111424127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now