મિત્રો..

જીવનની રાહ પર તમે દોડો કે ચાલો તે મહત્વનું નથી,
પણ, તમને સમયસર "બ્રેક" મારતા આવડવું જોઈએ,
અને જો એ ન આવડે તો તમારી ગતિ/પ્રગતિ નો કોઈ અર્થ નથી..!

"आगे बढ़े पर संभलकर"

Gujarati Quotes by આશુતોષ : 111424033

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now