વિસરાઈ ગઈ છે મંજિલ...
ખોવાઈ ગયા છે એ રસ્તા જ્યાં આપણે મળ્યા હતા...
ભૂલી પડી છે આપણી લાગણીઓ...
સમય એ જ છે..
ફરક માત્ર એટલો છે..પેહલા એક હતા..
હવે પોત પોતાની મંજિલ પર એકલા છીએ..
#વીસરવું

Gujarati Whatsapp-Status by Urmi Chauhan : 111423992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now