Gujarati Quote in Poem by Vins L B

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વીસરવું છે કેમ નામ તણું,
એ નામ માં પ્રેમ તણું


પ્રણની આ કડી જોડો,
દિલ ધટ માં જંખી ઝુવો,
શ્યામ નામ નું રટણ કરી,
પ્રેમ એમને આપી જુવો,
બેઠો છે એ ગગન ગાજે,
બ્રહ્માડ મુખે સમાવી,
પ્રેમ નામ ને અમર કરવા,
આવી ઘરણી પર વર્ણવી...
#વીસરવું

Gujarati Poem by Vins L B : 111423968
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now