અમે તમોને ફૂલ મોકલ્યા
તમે ઉમેરો સુગંધ
અમે મોકલી ભીની લાગણી
તમે ઉમેરો સબંધ

Gujarati Quotes by પ્રવિણસિંહ ઝાલા : 111423959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now