દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.
એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

Gujarati Shayri by પ્રવિણસિંહ ઝાલા : 111423958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now