જે તમને બદલવાની તાકાત રાખતી હોઇ
તે તમને પામવા ની પણ રાખતી જ હોઇ
સવાલ ... તમારી ઇરછનો હતોને સાહેબ
અને એટલે જ એ
પોતાના મન ને પણ મારી નાખતી હોઈ
~: ધારવી ઠક્કર :~

Gujarati Blog by Dharvi Thakkar : 111423945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now