ભૂલ થી ભૂલ થઈ ગઈ.. તારી સાથે મીઠી પ્રીત થઈ ગઈ..
ભૂલ થી યાદ તારી આવી ગઈ... ભૂલ મારી સ્મિત લાવી ગઈ..

અફસોસ નથી મારી ભૂલ પર મને...તને ભૂલ માં જ એ એહસાસ કરાવી ગઈ...

ભૂલ મારી મને સદાય યાદ રહેશે...ભૂલ થી પણ ભૂલાય (વિસરાય) નહિ એવી યાદ રહેશે...

તું તો ભૂલી (વિસરી) ગઈ મને...ભલે ભૂલ સમજી ને
પણ મારી "ભૂલ" ...મને ભૂલવા ( વિસરવા) નહિ દે તને..

ભૂલ થી ભૂલ થઈ ગઈ... તારી સાથે મીઠી પ્રીત થઈ ગઈ..

"બ્રિજ રાજ"
#વીસરવું

Gujarati Poem by Brijesh Mistry : 111423943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now