વિસરવા દે એ રાતો ને,જેની યાદો અે મારી નીંદ ને ઝાંઝોળી'તી
જોવા દે એ ચાંદની, જે, તે અધખુલ્લા નયનો વચ્ચે છુપાવી'તી
વિસરવું છે,પણ વિસરવા નહીં દે, તું આમ અમસ્તાં જ,
એકતરફી પ્રેમ માં પણ, મેં તારી વાતો, મારા થી છૂપાવી'તી!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
#વીસરવું