ભૂલ થઈ ભૂલથી કદી,
ભૂલી જજો તમે પ્રેમથી,
અગણિત ઉપકાર છે,
એ માં બાપ ના ભૂલશો નહીં,
ભૂલો કદી તમારી જોઈ નથી ,
એ માં બાપ ને માફ કરજો કદી.....

#માફ

જીજ્ઞેશ શાહ..

Gujarati Quotes by Jignesh Shah : 111423936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now