તુજ માં મુજ ને શોધું..,
મુજ માં તુજ ને શોધું..!

ન મળ્યા ક્યાંય સબંધો તુજ મુજ ના,
મળ્યા એ તો હતા મુજ સ્વાર્થ ના..!

તુજને મનાવતા
મન ને મહેકવતા
મારા અંતર ને કોચવાતા
કહ્યા કરું તુજ ને હુંજ પ્રેમ કરું...!!

#ishq #કંઈક_નવું

Gujarati Blog by Kish : 111423930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now